Press Release
Latest Press Release
ડબલ એન્જિનની સરકાર હોવા છતાં ભ્રૂણ પરીક્ષણ અને ગુનાખોરીમાં ગુજરાત મોખરે : ગૌરી દેસાઈ
આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌરી દેસાઈએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિન સરકાર હોવા છતાં અનેક ગંભીર મુદ્દાઓ પર ગુજરાત અગ્રેસર છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડાઓ અને