ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી અંતર્ગત આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીનગર પાસે બોરીજ ગામ ખાતે વિશાળ જનસભાનું આયોજન. આ જનસભામાં ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી,ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા,પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા સહિત અનેક પદાધિકારીઓ રહેશે ઉપસ્થિત.