ધોળકાના વટામણ ગામે સરગવાળામાં ખેડૂતો સાથે થયેલા અન્યાય અને સરકાર દ્વારા ખોટી રીતે બ્રિજરાજ સોલંકીની અટકાયત મુદ્દે અવાજ ઉઠાવવા પાર્ટીના તમામ નેતાઓ ઉપસ્થિત રહેશે. તેમાં મોટી સંખ્યામાં લોકોને જોડાવા આહ્વાન.