ચૈતર વસાવાના ધર્મપત્ની વર્ષાબેન વસાવા તથા શકુંતલાબેન વસાવાની આગેવાનીમાં ડેડીયાપાડાના લોકપ્રિય ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં ‘આદિવાસી ન્યાય યાત્રા’ નું આયોજન. આ યાત્રાના શુભારંભે પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.