ગાંધીનગર ખાતે 4 નવેમ્બરના રોજ મહાસંમેલનનું આયોજન છે. જેમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાયજી, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા સહિત અનેક દિગ્ગજો નેતાઓ અને ધારાસભ્યો ઉપસ્થિત રહેશે.