આજે સાંજે 4 વાગે ઉમણિયાવદર ગામમાં માર્ગ પર કાયદેસર કટ અથવા ઓવરબ્રિજ બનાવવાની માંગ બાબતે AAP ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાજી, રાષ્ટ્રીય સચિવ રાજુભાઈ સોલંકી તથા પ્રદેશ યુવા મોરચા પ્રમુખ બ્રિજરાજ સોલંકીની ઉપસ્થિતિમાં જાહેર સભા યોજાશે.