Scrollup

પ્રિય નાગરિક,

આપ જાણતા જ હશો કે આમ આદમી પાર્ટી (આપ)  ડિસેમ્બર 2017 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડનાર છે.

સ્વચ્છ રાજકારણ અને પ્રામાણિક વહીવટની પ્રણાલી દિલ્હીની માફક ગુજરાતમાં પણ શરૂ કરવાની મનશા સાથે પાર્ટી ઉમેદવરોને મેદાનમાં ઉતારી રહી છે.

ગુજરાતની ચૂંટણીમાં પડકારો અનેક છે, પણ આપ પાર્ટી પડકારો ઝીલી, પોતાની ભૂલોમાંથી શીખી ને  આગળ વધી રહી છે.

આમ આદમી પાર્ટી વિશેષ વ્યૂહરચના સમેત યોગ્ય ઉમેદવારો ધરાવતી મોકાની બેઠકો પરથી જ ચૂંટણી લડશે તેવો નિર્ધાર કરી મેદાનમાં પડી છે. વર્તામાન રાજકીય માહોલમાં એક વિકલ્પની જરૂરત ઉભી થઇ છે અને દરેક જવાબદાર નાગરિકની ફરજ બને છે કે સ્વચ્છ, પ્રામાણિક અને બેદાગ ઉમેદવાને મત આપે.

આપ ને અરજ છે કે આમ આદમી પાર્ટીને સહકાર આપીને ગુજરાત વિધાનસભામાં પ્રજાનો બુલંદ અવાજ પહોંચે એ માટે ની પહેલ કરો.

આમ આદમી પાર્ટીને મજબૂત બનાવવા યથા શકિત ફાળો આપો. ફૂલ નહી તો ફુલની પાંખડી આપશો. વધારે નહીં તો ફક્ત રૂ. 100 આપીને આપ પાર્ટીના આ શુભ કાર્યમાં સહભાગી બનો.


ગુજરાતના સંયોજક શ્રી કિશોરભાઇ દેસાઇની સાથે

ગુજરાતના પ્રભારી શ્રી ગોપાલ રાય


Dear Fellow Gujarati,

Have you heard or not that Aam Aadmi Party is fighting the Gujarat Election ?

Taking forward the fire of clean politics and honest governance, AAP is stepping into the foray of Gujarat Politics.

Undoubtedly, Gujarat is a tough battle, but we learn from our mistakes.

We are focusing all our energy to contest only the strategic seats and determined to win them. It is the responsibility of every honest Indian to give Gujarat an option to vote for clean, honest and non-criminal non-corrupt candidates

Here, we are reaching out to seek your support for Aam Aadmi Party’s claim in Gujarat Assembly. All common men and women of Gujarat have to step out and take the charge of Gujarat election.

Step up and rise to put up the strongest voices in Gujarat Assembly.

Please donate Rs 100 to support the Aam Aadmi Party’s claim in Gujarat Assembly.

In solidarity with Gujarat,

Kishore Desai
AAP Gujarat Convener

Gopal Rai
AAP Gujarat Election incharge